તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • હોટેલમાં આગ લાગતાં ધોની સહિતના ક્રિકેટરોને બચાવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોટેલમાં આગ લાગતાં ધોની સહિતના ક્રિકેટરોને બચાવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયહજારે ટ્રોફીની મેચના સંદર્ભમાં દિલ્હીમાં રહેલી ઝારખંડ અને તમિલનાડુની ક્રિકેટ ટીમોની હોટલ પાસે શુક્રવારે મળસ્કે 5.30 વાગે આગ લાગી હતી. ઝારખંડ ટીમના સુકાની મહેન્દ્રસિંહ ધોની સહિત હોટલમાં રોકાયેલા તમામ મહેમાનોને તાકીદે સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા. આગ દ્વારકા સ્થિત હોટલના પાછળના ભાગે આવેલા એક શૉ-રૂમમાં લાગી હતી અને તેનાથી નીકળતો ધુમાડો હોટલમાં ફેલાઇ ગયો હતો. તે સમયે ઝારખંડ ટીમ બ્રેકફાસ્ટ કરી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો