તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા | ભોમનાથેકહ્યું કે હરિપ્રસાદ સ્વામીનાં 96 દેશોમાં મંદિરો આવેલાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા | ભોમનાથેકહ્યું કે હરિપ્રસાદ સ્વામીનાં 96 દેશોમાં મંદિરો આવેલાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા | ભોમનાથેકહ્યું કે હરિપ્રસાદ સ્વામીનાં 96 દેશોમાં મંદિરો આવેલાં છે. બાપ્સનાં મંદિરો અને શિષ્યોથી વધારે સંખ્યાબળ કરવા માટે રીતસરની હોડ લગાવી છે. એકવાર ઉભરાટની સભામાં ગયો હતો. 2000 જેટલાં સાધુ- સાધ્વીઓ અહિથી 50 ટ્રક સામાન સાથે ગયાં હતાં. અગ્નિપથ ફિલ્મમાં માંડવા જેવો સમિયાણો ઉભો કર્યો હતો. સાધુઓ મંડપમાં અફીણ અને ગાંજો છુપાવીને લઇ ગયા હતાં અને ત્યાં રેતીમાં દાટી દીધું હતું. તેના બદલામાં રેતીમાં દાટેલાં સ્મગલિંગનાંં સોનાના બિસ્કટોને લઇ આવ્યા હતાં. વિદ્યાનગરમાં તેમની સાબુ અને મીણબત્તીની ફેક્ટરી હોઇ સોનાને તેમાં સીલ કરી સ્મગલિંગ કરાયું હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો