તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા| વડોદરાથીઅમદાવાદ જવામાટે એસટી વિભાગ દ્વારા અમિત નગરથી સીટીએમ માટે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા| વડોદરાથીઅમદાવાદ જવામાટે એસટી વિભાગ દ્વારા અમિત નગરથી સીટીએમ માટે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| વડોદરાથીઅમદાવાદ જવામાટે એસટી વિભાગ દ્વારા અમિત નગરથી સીટીએમ માટે ખાસ બસ સેવા શરૂ કરવામાં આવી હતી. ગરકાયદે ધમધમતા વાહનોને પગલે એસટી વિભાગને વર્ષે રૂ. 9 કરોડનું નુકશાન થતુ હતુ. જેથી ખાસ મેટ્રોલીંક સેવા શરૂ કરવામાં આવી હતી. જે પૈકી રોજ મુસાફરોનો સારો પ્રતિભાવ મળતા વધુ સાત બસો મુકવામાં આવી છે. હવે વડોદરાથી અમદાવાદ રોજ 42 ટ્રીપ અપ અને 42 ટ્રીપ ડાઉન શરૂ થઇ છે. એસટી વિભાગને રોજ રૂ.1.50 લાખની આવક થાય છે.

એસટી| અમિત નગરથી અમદાવાદ માટે વધુ 7 બસ શરૂ કરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો