તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા| શહેરનાજેપી રોડ પર મનીષા ચોકડીથી મલ્હાર પોઇન્ટ તરફ જવાના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા| શહેરનાજેપી રોડ પર મનીષા ચોકડીથી મલ્હાર પોઇન્ટ તરફ જવાના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| શહેરનાજેપી રોડ પર મનીષા ચોકડીથી મલ્હાર પોઇન્ટ તરફ જવાના માર્ગ પર જીઇબી ગેસ્ટ હાઉસ આવેલું છે અને તેની પાછળના ભાગે જેપી નગર આવેલું છે. જેપી નગર તરફ જવાનો વળાંક મેઇન રોડ પરથી આવે છે અને મુખ્ય માર્ગ પર ગટરની કામગીરી માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. ખાડાનું પુરાણ પાલિકા તરફથી કરવામાં આવ્યું છે પરંતુ પુરાણ કાચું હોવાથી તેના પરથી પસાર થતી વખતે અકસ્માતનો ભય રહેલો છે. જેથી, માર્ગ પર વાહન સંભાળીને ચલાવવું.

ટ્રાિફક| જે.પી રોડથી મલ્હાર પોઇન્ટ સુધી વાહન સંભાળીને ચલાવવાં

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો