તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા| સ્ટેશનવિસ્તારમાં સમગ્ર દિવસ દરમિયાન હેવી ટ્રાફિક રહેતો હોવાના કારણે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા| સ્ટેશનવિસ્તારમાં સમગ્ર દિવસ દરમિયાન હેવી ટ્રાફિક રહેતો હોવાના કારણે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા| સ્ટેશનવિસ્તારમાં સમગ્ર દિવસ દરમિયાન હેવી ટ્રાફિક રહેતો હોવાના કારણે ટ્રાફિકની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. વિસ્તારમાં પેસેન્જરોની અવરજવર મોટી સંખ્યામાં રહેતી હોવાના કારણે પણ રિકશા ચાલકો પેસેન્જરોને બેસાડવા માટે રોડ પર રિકશા આડેધડ રીતે ઉભી કરી દે છે. રિક્શાઓ યોગ્ય રીતે ઉભી રહેતી હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની હોઈ અંગે કાર્યવાહીની સૂચના આપવામાં આવતાં આજે રિક્શા અંગે ઘનિષ્ઠ ચેકિંગ કરાશે.

ટ્રાિફક એલર્ટ | સ્ટેશન વિસ્તારમાં રિકશા ચેકિંગ કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો