તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પારો વધતાં ગરમીમાં વધારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાશહેરમાં હોળી પહેલાંના બે-ત્રણ દિવસથી શરૂ થયેલો ઠંડીનો ચમકારો હોળી પછી શુક્રવારે ઠંડીનું પ્રમાણ ઘટી જતાં લઘુતમ તાપમાન વધીને 20 ડિગ્રી થયું હતું. જ્યારે ગરમીનો પારો 35.8 ડિગ્રી નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા છે. ગત સપ્તાહ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં ફેરફાર થયો હતો. વડોદરા શહેરમાં ઠંડા પવનો સાથે ઠંડીનો ચમકારો વર્તાવા લાગ્યો હતો. હોળી પછી વર્ષોની પરંપરા મુજબ ઠંડી ગાયબ થતી હોય છે. પરંતુ વર્ષે હોળી પછી પણ ઠંડી રહેતાં શહેરી જનોને આશ્ચર્ય થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો