તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિમાર્કેશન માટે કામગીરી કરાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દિનેશમિલથી મુજમહુડા સુધીની 30 મીટરની રોડલાઇન ખુલ્લી કરાવવા માટે શરૂ થયેલી ડિમાર્કેશનની કામગીરીમાં બે દિવસમાં 150થી વધુ મિલકતોનું 2 ફૂટથી 25 ફૂટ સુધી રોડલાઇનમાં બાંધકામ હોવાનું ખૂલ્યું હતું. પાલિકાની ટેક્નિકલ ટીમે ગુરુવારે દિનેશ મિલથી મુજમહુડા સુધીની 30 મીટરની રોડલાઇન માટે ડિમાર્કેશન શરૂ કર્યું હતું અનેઆ કામગીરી શુક્રવારે પણ ચાલુ રાખવામાં આવી હતી અને તેમાં 80થી વધુ દુકાનો-મકાનોનું 2 ફૂટથી 25 ફૂટ સુધીનું બાંધકામ રોડલાઇનમાં હોવાનું તંત્રના ધ્યાન પર અાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો