તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા. 8મીજાન્યુઆરીના રોજ યોજાનાર સેનેટની ચૂંટણી માટે અત્યારથી ચૂંટણી લડવા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા. 8મીજાન્યુઆરીના રોજ યોજાનાર સેનેટની ચૂંટણી માટે અત્યારથી ચૂંટણી લડવા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા. 8મીજાન્યુઆરીના રોજ યોજાનાર સેનેટની ચૂંટણી માટે અત્યારથી ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા તેમજ મતદારોની યાદીને અપડેટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં લો ફેકલ્ટીમાંથી સેનેટ સભ્ય બનેલા કમલ પંડયાએ તૈયાર કરેલા ફોર્મમાં યુનિ.નો લોગો વાપરીને ફોર્મનું વકીલ મંડળ મંડળના વકીલો પાસેથી ડોક્યુમેન્ટ તથા ડિગ્રીની વિગતો મંગાવાની શરૂઆત કરી હતી. જેની સામે ક્રિકેટ હિત રક્ષક સમિતિના સભ્ય અને એડવોકેટ પરેશ પટેલે સખ્ત વાંધો ઉઠાવીને યુનિવર્સિટીનો લોગો ગેરકાયદેસર રીતે વાપરીને પ્રચાર શરૂ કર્યો હોઇ તેમની સામે કડક કાનૂની પગલાં લેવાની માંગ ઉઠાવી હતી. મુદ્દે એડવોકેટ પરેશ પટેલે વીસીને લેખિત રજૂઆત કરી હતી. અંગે મંતવ્ય જાણવા કમલ પંડયાનો સંપર્ક થઇ શક્યો નહોતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો