તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara એલસીબીના 4 કોન્સ્ટેબલની બદલી કરાઇ

એલસીબીના 4 કોન્સ્ટેબલની બદલી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | વડોદરા ડીએસપીએ ગુરુવારે એલસીબીના 4 કોન્સ્ટેબલની બદલી કરી 5 કોન્સ્ટેબલની એલસીબીમાં નિમણૂક આપી છે. એલસીબીમાંથી હેડ કોન્સ્ટેબલ કિર્તનસિંહની ભાદરવા, મુકેશ કંચનભાઇની વડુ, મહંમદ મુનાફ નુર મહંમદની શિનોર અને લોકરક્ષક ભગીરથસિંહ હઠેસિંહની સાવલીમાં બદલી કરાઇ છે. હેડ કવાર્ટરના શૈલેષભાઇ રામાભાઇ, વરણામાના પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ભારતસિંહ, તાલુકા પોલીસના પો.કો. રાકેશ લાલજીભાઇ અને સિદ્ધરાજસિંહ શતુભા તેમજ કરજણના પૃથ્વીસિંહ રણજિતસિંહની એલસીબીમાં નિમણૂક કરી છે.

અન્ય સમાચારો પણ છે...