તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આજથી પોલીસની લાઇફને ફોટોગ્રાફીમાં નિહાળી શકાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજથી પોલીસની લાઇફને ફોટોગ્રાફીમાં નિહાળી શકાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સમસ્યાઓનાઉકેલ લાવતા, કાયદાનું રક્ષણ કરતા અથવા તો સંરક્ષણ કરતા જોવા મળતી પોલીસની લાઇફમાં અન્ય ઘણી બાબતો પણ એવી છે જે સામાન્ય રીતે જોવા નથી મળતી.પોલીસના ભવનો, પોલીસના વાહનો, પોલીસના ઇક્વીપમેન્ટ્સ, પોલીસનું બેન્ડ, પોલીસની ડૉગ સ્કવૉડ કે પોલીસનુ જીવન તમામ બાબતો લોકોને જોવા મ‌ળી શકે તેવા હેતુથી વડોદરા શહેર પોલીસ દ્વારા એક ફોટોગ્રાફી કોન્ટેસ્ટ ‘પોલીસ ઇન પીક્સલ્સ’ યોજવામાં આવ્યુ હતુ. ઓનલાઇન કોન્ટેસ્ટમાં સિટીના જાણીતા ફોટોગ્રાફર્સે સિલેક્ટ કરેલા ફોટોગ્રાફ્સનુ એક્ઝિબિશન બુધવારે સાંજે શરૂ થશે. એક્ઝિબિશનનો પ્રારંભ સાંજે એક્ઝિબિશનને ગુરવારે સાંજ સુધી નિહાળી શકાશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો