તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • તુલસીભાઇ ચાલીમાં પાણીની સમસ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તુલસીભાઇ ચાલીમાં પાણીની સમસ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | શહેરનાસલાટવાડા વિસ્તારમાં આવેલી તુલસીભાઇની ચાલીમાં દૂષિત પાણીની સમસ્યા મહિનાઓથી વણઉકલી છે. જેથી સ્થાનિક રહીશો દ્વારા સોમવારે માટલાં ફોડી તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કરાયો હતો. જેથી સ્થાનિક કોર્પોરેટર અને ડ્રેનેજ સુએઝ સમિતિના ઉપાધ્યક્ષ રમેશચંદ્ર પરમારે સમસ્યાના તત્કાળ ઉકેલ માટે ઉત્તર ઝોનના પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરને રૂબરૂ મળી રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો