તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પિતાની નજર સામે સગીર પુત્રી અજાણ્યા શખ્સની બાઇક પર ફરાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પિતાની નજર સામે સગીર પુત્રી અજાણ્યા શખ્સની બાઇક પર ફરાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાઅકોટા વિસ્તારમાં રહેતી 15 વર્ષીય તરુણી રેલવે સ્ટેશન વિસ્તારમાં બેસી રહેતા અસામાજીક તત્વોના સંપર્કમાં આવીને કોઇ શખ્સ સાથે ફરાર થઇ ગઇ હોવાની ફરિયાદ તરુણીના પિતાએ નોંધાવતા ગોત્રી પોલીસે તપાસ શરુ કરી હતી.

અકોટા વિસ્તારમાં રહેતા રિકશા ચાલકે પોલીસને જણાવ્યું હતું કે તેની 15 વર્ષીય પુત્રીએ 8માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. રેલવે સ્ટેશન પાસે કેટલાક શખ્સોના સંપર્કમાં આવી હતી અને ભુતકાળમાં પણ તે બેથી ત્રણ વખત ઘર છોડીને જતી રહી હતી. સોમવારે ઘરેથી નિકળી ગઇ હતી. જો કે પરત આવ્યા બાદ મંગળવારે સવારે કોઇ શખ્સની બાઇક પર બેસીને જતાં પિતાએ સગી આંખે પુત્રી જતી હોવાનું જોયુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો