દિવ્ય ભાસ્કર અને ONGCના સંયુક્ત ઉપક્રમે બરોડા સ્કૂલમાં સકોરાનું વિતરણ

આંગણામાં કલબલાટ કરતા પક્ષી જોવા મળતા નથી. શહેરીકરણ-પ્રદૂષણે તેમને આપણાથી દૂર કર્યાં છે. ઉનાળામાં તેમને...

DivyaBhaskar News Network | Updated - Jul 12, 2018, 04:20 AM
દિવ્ય ભાસ્કર અને ONGCના સંયુક્ત ઉપક્રમે બરોડા સ્કૂલમાં સકોરાનું વિતરણ
આંગણામાં કલબલાટ કરતા પક્ષી જોવા મળતા નથી. શહેરીકરણ-પ્રદૂષણે તેમને આપણાથી દૂર કર્યાં છે. ઉનાળામાં તેમને દાણા-પાણીની સમસ્યા થાય છે. ત્યારે આપણે જ તેમની વ્હારે આવી શકીએ. આ ભાવના સાથે દિવ્ય ભાસ્કરનાં પક્ષી બચાઓ અભિયાન ‘એક સકોરુ પાણી અને એક મુઠ્ઠી દાણા, બસ આટલુ સરળ છે જીવન બચાવવુ’ સાથે જોડાઇ લોકોએ પક્ષીઓને દાણા-પાણી આપવાનો સંકલ્પ લીધો છે. બુધવારે ઓએનજીસીના સહયોગથી બરોડા સ્કૂલ ઓએનજીસી ખાતે નિ:શુલ્ક સકોરા વિતરણ કરાયુ. જેમાં શિક્ષકોએ કહ્યું કે જે રીતે દિવ્યભાસ્કર પક્ષીઓને બચાવવાનું અભિયાન ચલાવે છે, એ રીતે આપણે વ્યક્તિગત જવાબદારી ગણી સ્વેચ્છાએ પક્ષીઓને દાણા-પાણી આપવા માટે પહેલ કરવી જોઇએ. વિદ્યાર્થીઓને પક્ષીઓનાં મહત્ત્વ વિશે સમજાવાયું હતું.

Save Birds

વિદ્યાર્થીઓ-શિક્ષકોએ પક્ષીને દાણા, પાણી આપી બચાવવાનો સંકલ્પ લીધો

ONGC કેમ્પમાં આવેલી બરોડા સ્કૂલ ખાતે સકોરાનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

દિવ્ય ભાસ્કર અને ONGCના સંયુક્ત ઉપક્રમે બરોડા સ્કૂલમાં સકોરાનું વિતરણ
X
દિવ્ય ભાસ્કર અને ONGCના સંયુક્ત ઉપક્રમે બરોડા સ્કૂલમાં સકોરાનું વિતરણ
દિવ્ય ભાસ્કર અને ONGCના સંયુક્ત ઉપક્રમે બરોડા સ્કૂલમાં સકોરાનું વિતરણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App