તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ICAI દ્વારા પાથ ટુ પ્રોફેશનલ એક્સેલન્સ કોન્ફરન્સ યોજાશે

ICAI દ્વારા પાથ ટુ પ્રોફેશનલ એક્સેલન્સ કોન્ફરન્સ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરોડા બ્રાન્ચ ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા એન્ડ બરોડા બ્રાન્ચ ઓફ WICASA દ્વારા નોલેજ એન્ડ ટ્રેનિંગ વિથ એથિકલ કવાટિયર પાથ ટુ પ્રોફેશનલ એક્સલન્સ વિષય પર બે દિવસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સ્ટુડન્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. 29 અને 30 જૂન 2018 ના રોજ પંડિત દીનદયાલ ઓડિટોરિયમ, આજવા રોડ , બરોડા ખાતે યોજાનાર આ કોન્ફરન્સનું ઉદઘાટન વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં વિવિધ ટેકનિકલ તેમજ વિશેષ લેક્ચરરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કોન્ફરન્સ વિદ્યાર્થીઓ માટે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...