તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • છોટાઉદેપુર |છોટાઉદેપુર જિલ્લાના શહેરી વિસ્તારમાં રસ્તા પર વાહનવ્યવહારને અડચણરૂપ થાય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુર |છોટાઉદેપુર જિલ્લાના શહેરી વિસ્તારમાં રસ્તા પર વાહનવ્યવહારને અડચણરૂપ થાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર |છોટાઉદેપુર જિલ્લાના શહેરી વિસ્તારમાં રસ્તા પર વાહનવ્યવહારને અડચણરૂપ થાય તે રીતે વાહનો પાર્ક કરાઇ છે. જેને કારણે અકસ્માતનો ભય રહે છે. જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય ખરાડીએ એક જાહેરનામા દ્વારા રેલ્વે સ્ટેશનથી એસટી બસ ડેપો તથા કસ્બા ચાર રસ્તા સુધી, પેટ્રોલ પંપ ચાર રસ્તાથી વનાર રોડ સુધી પેટ્રોલ પંપથી વડોદરા તરફ જતો રસ્તો પેટ્રોલ પંપ અને બસ ડેપોથી કલબ રોડ તથા એસપીની કચેરી સુધીનો રોડ તથા અલિપુરા ચાર રસ્તા વિસ્તારને સવારના 8થી રાત્રીના 8 સુધી નો પાર્કીંગ ઝોન જાહેર કરાયો છે.

છોટાઉદેપુરમાં જનતાના હિતમાં નિયંત્રણો મુકવામાં આવ્યા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો