તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એજ્યુકેશન સ્ટુડન્ટ્સ ટુ એક્સાઇટેડ સ્ટુડન્ટ્સ વિષયે ટોક

એજ્યુકેશન સ્ટુડન્ટ્સ ટુ એક્સાઇટેડ સ્ટુડન્ટ્સ વિષયે ટોક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | શહેરના યુવાલય ખાતે એજ્યુકેશન સ્ટુડન્ટ્સ ટુ એક્સાઇટેડ સ્ટુડન્ટ્સ વિષય ટોક યોજાશે. સ્ટીવ જોબ્સના જીવનના લેસન પરથી સ્પીકર નીરવ મજમુદાર લોકોને વિષય અંતર્ગત માહિતી આપશે. ટોક બુધવારના સાંજે 6 થી 8 વાસણા-ભાયલી રોડ ખાતે આવેલા યુવાલય ખાતે યોજાશે. ટોક HSC સ્ટુડન્ટ્સ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...