તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara શનિવારે તાપમાન 35 ડિગ્રી રહે તેવી સંભાવના

શનિવારે તાપમાન 35 ડિગ્રી રહે તેવી સંભાવના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં શુક્રવારના રોજ તાપમાનનો પારો 36.8 ડિગ્રી રહ્યો હતો.જ્યારે લઘુત્તમ તાપમાન 25.6 ડિગ્રી રહ્યો હતો. જ્યારે શહેરમાં ભેજનું પ્રમાણ વહેલી સવારે 68 ટકા અને સમી સાંજે 44 ટકા રહ્યું હતું. હવાની ઝડપ ઉત્તર-પૂર્વ દિશાથી 8 કિમીની રહી હતી. જ્યારે શનિવારના રોજ પણ તાપમાન 36 ડિગ્રી રહેવાની સંભાવના છે. ભાદરવા મહિનામાં સુરજ પોતાની દિશા બદલતો હોવાથી (મકરવૃત તરફ)ગરમીનું પ્રમાણ વધ્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. ગરમીના કારણે ભેજનું પ્રમાણ વધવાથી તેના કારણે વાદળો સર્જાઈ શકે છે બીજી તરફ અરબ સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરના લીધે પણ શહેરમાં 10 ઓક્ટોબર સુધી વરસાદની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...