તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara નિઝામપુરા આરાધના સોસાયટીમાંથી 3 મોબાઇલ ફોન અને 1 લેપટોપની ચોરી

નિઝામપુરા આરાધના સોસાયટીમાંથી 3 મોબાઇલ ફોન અને 1 લેપટોપની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | નિઝામપુરા બસ ડેપો વિસ્તારમાં આવેલ અારાધના સોસા.માં રહેતા હસ્મિત ખેમાભાઈ પ્રજાપતિ ગત 24 સપ્ટેબરે સવારે 8 વાગ્યે રૂમ પાર્ટનર રાહુલ ઘરનો દરવાજો અટકાવી નોકરી ઉપર ગયેલ હતા. ત્યારબાદ કોઈ ચોર ખુલ્લા દરવાજા વાટે અંદર પ્રવેશ કરી ઘરમાંથી હસ્મિત,વિકાસ અને નીરવના 45 હજારની મતાના 3 મોબાઇલ અને એક લેપટોપની ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...