તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara એથ્લેટિક્સ સ્પર્ધા : એમ.પી. હાઇસ્કૂલ ખાતે 805 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

એથ્લેટિક્સ સ્પર્ધા : એમ.પી. હાઇસ્કૂલ ખાતે 805 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | શહેરના વાઘોડીયા તાલુકા ખાતે ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન એમ.પી. હાઇસ્કૂલ જરોદ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 375 છોકરાઓ અને 430 છોકરીઓની ટીમે ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...