તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara ખો ખો : ગુરુકુલ અને આદર્શ શાળા પ્રથમ

ખો-ખો : ગુરુકુલ અને આદર્શ શાળા પ્રથમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | બરોડા હાઇસ્કૂલ ઓએનજીસીમાં ડીસ્ટ્રીક લેવલની છોકરીઓની ખો-ખોની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિવિધ શાળાની છોકરીઓએ ભાગ લીધો હતો. જેમાં ખેલાડીઓએ સારો દેખાવ કરીને જીત હાંસલ કરી હતી. જેમાં અંડર-14 ગર્લ્સમાં ગુરુકુલ વિદ્યાલયનો પ્રથમ નંબર, બીએચએસ અલકાપુરીનો બીજો નંબર અને મહારાણી કન્યા વિદ્યાલયનો ત્રીજો નંબર આવ્યો હતો. અંડર-17માં પ્રથમ આદર્શ નિવાસી શાળા, બીજો નંબર વલ્લભ વિદ્યામંદિર શાળા અને ત્રીજો બરોડા ઓએનજીસીનો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...