ઝૂંપડપટ્ટીમાં રહેતા કિશોરને સાપ કરડયો

વડોદરા.શહેરના માંજલપુર વિસ્તારમાં ફૂટપાથ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા 11 વર્ષીય કિશોરને સોમવારે વહેલી સવારે પોતાના...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 04:15 AM
Vadodara - ઝૂંપડપટ્ટીમાં રહેતા કિશોરને સાપ કરડયો
વડોદરા.શહેરના માંજલપુર વિસ્તારમાં ફૂટપાથ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા 11 વર્ષીય કિશોરને સોમવારે વહેલી સવારે પોતાના ઘર પાસે રમતી વખતે સાપ કરડી ગયો હતો. ગણતરીની મિનિટોમાં ફૂટપાથ પર સ્કૂલ ચલાવતા અને આસપાસમાં આવેલી ઝૂંપડપટ્ટીનાં બાળકોની સારસંભાળ રાખતા યુવાનોને આ વાતની જાણ થતાં તેઓ મદદ માટે દોડી આવ્યા હતા અને આ કિશોરને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં સારવાર મેળવી રહેલા કિશોરની તબિયત સુધારા પર ન આવી ત્યાં સુધી તેઓ તેની સાથે રહ્યા હતા.

X
Vadodara - ઝૂંપડપટ્ટીમાં રહેતા કિશોરને સાપ કરડયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App