કલાલી સ્મશાનમાં જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

વડોદરા|શહેરના કલાલી સ્મશાનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતાં પોલીસે દરોડો પાડી વિક્રમ કાળુ પઢિયાર, પિયુષ ગણપત...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 04:15 AM
Vadodara - કલાલી સ્મશાનમાં જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા
વડોદરા|શહેરના કલાલી સ્મશાનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતાં પોલીસે દરોડો પાડી વિક્રમ કાળુ પઢિયાર, પિયુષ ગણપત ઠાકોર, જગદીશ નટુ વણકર અને અર્જુન નગીન રાઠોડિયાને જુગાર રમતા ઝડપી પાડી પોલીસે બાઇક અને રોકડ સાથે 42040 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત શહેરના નિઝામપુરા અંબાલાલ મેરેજ હોલ પાસે પણ જુગાર રમી રહેલા ચિરાગ અરવિંદ પટેલ, કિરણ છત્રસિંહ ઠાકોર, મનિષ શંકર ઠાકોર અને વસંત જેસીંગ નાયકને જુગાર રમતા ઝડપી લઇ 1950 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

X
Vadodara - કલાલી સ્મશાનમાં જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App