• Gujarati News
  • National
  • નો પાર્કિંગ આડેધડ પાર્કિંગ સામે કાર્યવાહી એમ.જી.રોડ પર વાહન ચેકિંગ

નો પાર્કિંગ - આડેધડ પાર્કિંગ સામે કાર્યવાહી એમ.જી.રોડ પર વાહન ચેકિંગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ટ્રાફિકનીસમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યુ છે ત્યારે વાહન ચાલકો એમ.જી.રોડ સહિત ચાર દરવાજા વિસ્તારમાં આડેધડ વાહન પાર્કિંગ કરતાં હોય ગંભીર સમસ્યા સર્જાતી હોવાના કારણે એ.સી.પી.એ અંગે કાર્યવાહની સુચના આપતાં એમ.જી.રોડ પર યોગ્ય રીતે વાહન પાર્ક કરનારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...