• Gujarati News
  • National
  • નાનપણથી હૃદયમાં કાણું છતાં આશુતોષે પરીક્ષાનો કોઠો વીંધ્યો

નાનપણથી હૃદયમાં કાણું છતાં આશુતોષે પરીક્ષાનો કોઠો વીંધ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પિતાનું િશક્ષણ અધૂરંુ રહ્યું પણ દીકરીએ સાટું વાળી દીધંુ

વડોદરા. સરદારવિનય મંદિરની વિદ્યાર્થીની ઉર્વશી ટેલરે ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં 700માંથી 623 માર્કસ મેળવીને 98.87 પર્સન્ટાઇલ સાથે 2 ગ્રેડ મેળવ્યો હતો. તેના પિતા જીજ્ઞેશ ભાઇ દરજીકામ કરે છે અને પારિવારિક કટોકટીના કારણે પોતે માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ કરી શક્યા હતા પરંતુ પુત્રીને સૌથી શ્રેષ્ઠ શિક્ષણ અપાવવાની ખેવના તેમનામાં સતત ઝંખ્યા કરતી હતી. જીજ્ઞેશ ટેલરે જણાવ્યું હતું કે ‘મારા પરિવારમાં આર્થિક તંગી સર્જાતા મારે અભ્યાસ, છોડવો પડ્યો હતો પિતાજીને વ્યસન હોવાન કારણે નાની ઉમરે મારા પર પરિવારની જવાબદારી આવી પડી હતી જેથી મે અભ્યાસ છોડી દીધો હતો પરંતુ મારા સંતાનને સ્થિતિમાંથી પસાર થવું પડે તે માટે જીંદગીની સામે સંઘર્ષ કરતા રહીને પણ હું પુત્રીને અભ્યાસ કરાવી રહ્યો છુ.

ધો.12માં A1 ગ્રેડ મેળવનાર ઉર્વશી ટેલર તેનાં માતા-િપતા સાથે.

}ઉર્વશી જીજ્ઞેશભાઇ ટેલર

}એજ :17 વર્ષ

}હોબી:સિગિંગ, રિડિંગ નોવેલ્સ

પિતાજીના સંઘર્ષે આજે મને સ્થાન સુધી પહોચાડી છે. ધો. 12 સાયન્સ બાદ હવે આગળ MBBSનો અભ્યાસ કરીને ડોકટર થવું છે. છોકરાઓને રેંકિગના બેસ પર એડમિશન મળવું જોઇએ કાસ્ટ આધારિત રિઝર્વેશન અભ્યાસમાં યોગ્ય નથી.

આશુતોષનું પરિણામ જોઇ માતા-િપતા ખુશખુશાલ થઇ ગયાં હતાં.

}આશુતોષ નંદાણી

}એજ :17 વર્ષ

}હોબી:ચેસ, બેડમિન્ટન, ક્રિકેટ

મારે ડોકટર બનવું છે જેથી હું લોકોને મને જે સમસ્યા છે તેવી સમસ્યાથી બચાવી શકું. ડોક્ટર બનીને લોકોને ક્યોર કરવાં છે. મેડિકલમાં એડમિશન નહીં મળે તો હું આયુર્વેદિક અથવા હોમિયોપથીમાં એડમિશન મેળવીશ.

}મક્કમ મનોબળથી જંગ જીત્યો

પર્સન્ટાઈલ

98.87

માર્કસ

700/623

પર્સન્ટાઈલ

47

માર્કસ

700/305

અન્ય સમાચારો પણ છે...