બીટેક કોર્સ માટે એડમિશન શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિવર્સિટીઓફ પેટ્રોલિયમ એન્ડ એનર્જી સ્ટડીઝ દેહરાદુન દ્વારા બીટેક કોર્સમાં એડમિશન માટેના નોટિફિકેશન જાહેર કરાયું છે. સંસ્થા દ્વારા કોર્સમાં બીટેક પ્રોગ્રામ ઓફર કરાય છે. ધોરણ 10 અને 12માં 60 ટકાથી વધુ મેળવનાર સ્ટુડન્ટ્સ પ્રોગ્રામ માટે આવેદન કરી શકે છે, એમનુ સિલેક્શન યુપીઇએસ એન્જીનિયરીંગ એપ્ટીટ્યૂડ ટેસ્ટ દ્વારા જાહેર કરાશે. કોર્સ માટે આવેદન કરવા માટે www.upes.ac.in સંપર્ક કરી શકાશે. એક્ઝામ 13 મેના રોજ લેવામાં આવશે, જેમાં 3 મે સુધી આવેદન કરી શકાશે. હાસ્ય દ્વારા હેલ્થમાં સુધારો થાય છે.

અન્ય સમાચારો પણ છે...