તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે ગરમીનો પારો 350 રહેશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | શહેરમાં ગુરૂવારના રોજ તાપમાનનો પારો 36.4 ડિગ્રી રહ્યો હતો.જ્યારે લઘુત્તમ તાપમાન 26.6 ડિગ્રી રહ્યો હતો. બુધવારના રોજ પણ તાપમાન 36.7 ડિગ્રી રહ્યું હતું. ભાદરવા મહિનામાં સુરજ પોતાની દિશા બદલતો હોવાથી (મકરવૃત તરફ)ગરમીનું પ્રમાણ વધ્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. જ્યારે ગુરૂવારના રોજ હવામાં ભેજનું પ્રમાણ વહેલી સવારે 76 ટકા અને શમીસાંજે 45 ટકા રહ્યું હતું. બીજી તરફ ઉત્તર-પૂર્વ દિશામાંથી 8 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. હવામાન વિભાગના આધારે શુક્રવારે પણ ગરમીનો પારો 35 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. બીજી તરફ ગરમીના કારણે ભેજનું પ્રમાણ વધવાથી વરસાદની પણ સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...