તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સીએ ફાઇનલમાં વડોદરાનો રોનક દેશમાં 7મા ક્રમે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીએ ફાઇનલમાં વડોદરાનો રોનક દેશમાં 7મા ક્રમે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ICAIદ્વારા સીએ ફાઇનલનું સોમવારે પરિણામ જાહેર થયું હતું. વડોદરાના રોનક બાફનાએ 800માંથી 579 માર્ક્સ મેળવીને ઓલ ઇન્ડીયા લેવલે 7મો ક્રમાંક તથા વડોદરામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. રોનક બાફનાને કોર્પોરેટ કંપની કે ઇન્ડ્રસ્ટીઝમાં સીએ તરીકે જોબ કરીને અનુભવ મેળવવો છે. રોનકની મોટી બહેન સુરભી વડોદરામાં પ્રથમ આવી હતી.

(વિસ્તૃતપરિણામ માટે જુઓ પાનાં નં.2)

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો