તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યુ VIP રોડ પર યુવાનનો આપઘાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાન્યૂ વીઆઇપી રોડ પર આવેલી સુપર બેકરી પોસે આવેલા શેષનારાયણ કોમ્પ્લેક્ષમાં રહેતાં વિધવા માતાના એકના એક પુત્ર આશિષ સુરેશભાઇ માછીએ ગઇકાલે પોતાના ઘરે ગઇકાલે રાત્રે પંખા સાથે દોરી વડે ગળાફાંસો ખાઇ લેતાં પરિવારજનો વજ્રાઘાત જેવા આઘાતમાં સરી પડ્યાં હતાં. બનાવ અંગે બાપોદ પોલીસે તપાસ હાથ ધરી છે. ત્રણ મહિના અગાઉ પરણેલા આશિષ ગઇકાલે રાત્રે પરિવાર સાથે પિકચર જોવા માટે ત્રણ ટિકિટ લાવ્યો હતો. પરિવારને પિકચર જોવા મૂકી આવ્યા બાદ પોતે થોડીવારમાં આવું છે તેમ કહી ઘરે પરત આવી આપઘાત કરી લીધો હતો. ઘરે પહોંચેલાં પરિવાર જનોને બનાવની જાણ થતાં તેમણે પાડોશીની મદદથી મૃતદેહને નીચે ઉતાર્યો હતો. બાપોદ પોલીસે અકસ્માત મોતના કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો