તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવકનો મૃતદેહ મળી આવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવલીતાલુકાના લાંછનપુરા ગામે જંબુસરનો મિત્રો સાથે નાહવા આવેલ યુવક ડુબી જતા શોધખોળ કર્યા બાદ મળતા પોલીસે તરવૈયાઓની મદદથી સોમવારના રોજ મૃતદેહ શોધી પોસ્ટ મોર્ટમ કરાવી પરિવારજનોને કબજો સોંપી દેવામાં આવ્યો છે. સાવલી તાલુકાના લાંછનપુરા ગામે જંબુસરથી બાઈક પર ત્રણ મિત્રો વડોદરા પિકચર જોઈને મહિસાગરમાં નાહવા આવયા હતા. નદીમા પગ લપસતા તે ડુબી ગયો હતો.

જંબુસર રોડ પર માસરમાં આવેલ કંપનીમાં નોકરી કરતી મુળ બોમ્બેની મહિલા મિત્ર સાથે નાહવા આવેલા સરફરાજ રહે. જંબુસરનો મૃતદેહ ગઈકાલે ફાયર બ્રિગેડના જવાનો શોધી શકતા અંધારૂ થઈ જતા કામગીરી અટકાવી દીધી હતી.આજે સવારે સ્થાનિકોની મદદથી મૃતદેહ ને શોધી કાઢવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો