ધાર્મિક રિપોર્ટર .વડોદરા | જૈન સમાજના વિવિધ સંઘોના 300થી વધુ

Vadodara - ધાર્મિક રિપોર્ટર .વડોદરા | જૈન સમાજના વિવિધ સંઘોના 300થી વધુ

DivyaBhaskar News Network

Sep 11, 2018, 04:15 AM IST
ધાર્મિક રિપોર્ટર .વડોદરા | જૈન સમાજના વિવિધ સંઘોના 300થી વધુ શ્રધ્ધાળુઓ 2 ઓગષ્ટ થી 14 સપ્ટેમ્બર સુધીના અતિકઠિન 45 દિવસના સિધ્ધિતપમાં જોડાયા છે. સિધ્ધિતપમાં 11 વર્ષની હેલી શાહ થી માંડી 92 વર્ષના રમણભાઈ શાહ પણ જોડાયા છે. જ્યારે બ્રેઈન કેન્સર થી પીડાતા 36 વર્ષિય ધર્મેશભાઈ દોશી આ તપશ્ચર્યામાં જોડાઈ તપના બળ વિશે એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. જૈનાચાર્યોના મુજબ જીવને મુક્તિ મળે તે માટે સિદ્ધિતપને ઉત્તમ તપ મનાય છે.

X
Vadodara - ધાર્મિક રિપોર્ટર .વડોદરા | જૈન સમાજના વિવિધ સંઘોના 300થી વધુ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી