તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • આજે ભાજપ સ્કૂટર રેલી યોજી વિજયોત્સવ મનાવશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ભાજપ સ્કૂટર રેલી યોજી વિજયોત્સવ મનાવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાંદેશનાં 5 રાજ્યોની યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 4 રાજ્યોમાં સરકાર રચી જબરદસ્ત સફળતા મેળવી છે. ભાજપના વિજયને ‌વધાવવા માટે પ્રદેશ મોવડીઓ દ્વારા આવતીકાલે શનિવારે રાજ્યભરમાં વિજયોત્સવ મનાવવાનું એલાન કરાયું હોઇ જેના ભાગરૂપે વડોદરા શહેર-જિલ્લામાં વોર્ડ દીઠ તેમજ તાલુકા પંચાયતની બેઠકો ખાતે વિજયોત્સવનું આયોજન કરાયું છે.

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પાંચ પૈકી ચાર રાજ્યોમાં ભાજપને મળેલી ફતેહને વધાવવા માટે રાજ્યભરમાં શનિવારે વિજયોત્સવ મનાવવાની જાહેરાત કરાઇ છે. શહેરના તમામ વોર્ડમાં તેમજ જિલ્લામાં જિલ્લા પંચાાયતની 36 બેઠકો હેઠળ આવતી તાલુકા પંચાયતની 173 બેઠકો ખાતે સ્કૂટર રેલી યોજીને તેમજ દારૂખાનું ફોડી વિજયોત્સવ મનાવાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો