તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2 ટકા મોંઘવારી મુદ્દે મહારેલી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતસરકાર દ્વારા કેન્દ્ર સરકારના ધોરણે સાતમા પગાર પંચનો સૈદ્ધાંતિક સ્વીકાર કરાયા બાદ રાજ્યના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયો છે. પરંતુ 2 ટકા મોંઘવારી ભથ્થું આપવાના મુદ્દે અન્યાય થતો હોઇ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આગામી તા.4 એપ્રિલે વડોદરામાં કર્મચારીઓની મહારેલી યોજવાની જાહેરાત કરાઇ છે.

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના વડોદરા યુનિટના પ્રમુખ ગોપાલ પંડ્યા અને ઉપપ્રમુખ રાજેશ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારીના ભાવાંકને ધ્યાને લઇ જુલાઇ-2016થી બે ટકા મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો છે. ઉપરાંત જાન્યુઆરી-2017થી પણ બે ટકા મોંઘવારીમાં વધારો કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો