તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આણંદમાં પરિણીતા પાસે ~15 લાખના દહેજની માગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદમાં પરિણીતા પાસે ~15 લાખના દહેજની માગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા|આણંદમાં રહેતીપરિણીતા પાસે રૂા. 15 લાખનું દહેજ માંગી તે આપતા પરિણીતા પર શારીરિક માનસિક ત્રાસ ગુજારી તેને તેમજ તેની દીકરીને પહેરેલા કપડે કાઢી મૂકવામાં આવી હતી. જેને પગલે પરિણીતાએ તેના સાસરીયા વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

આણંદની નીલકંઠ નગર સોસાયટીમાં રહેતા ભાવનાબેન તુલસીદાસ ચુડાસમાએ તેના પતિ મેહુલકુમાર મિસ્ત્રી, સસરા, ચંદુભાઈ મિસ્ત્રી, સાસુ રસીલાબેન મિસ્ત્રી, ચંદ્રકાન્ત ચુડાસમા, સતિષ મિસ્ત્રી, િવપુલ મિસ્ત્રી, વૈશાલી મિસ્ત્રી, હર્ષા મિસ્ત્રી વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જેમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, તેના સાસરીયા દ્વારા તેની પાસેથી ઘંટીનું કારખાનું નાંખવા માટે રૂા. 15 લાખની માંગણી કરવામાં આવી હતી. મામલે મહિલા પોલીસે આઠ સાસરીયા વિરૂદ્ધ ઘરેલુ હિસાની કલમ હેઠળ ફરિયાદ નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો