તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હંગામી કર્મીઓને કાયમી કરવા માગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનીએમ.એસ.યુનિવર્સિટીમાં હંગામી કર્મચારીઓને કાયમી કરવા તથા કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઇને આજે ગુજરાત રાજય પછાતવર્ગ-બક્ષીપંચ કર્મચારી મંડળના કર્મચારીઓ મ.સ.યુનિવર્સિટીની હેડ ઓફીસ ખાતે બપોરે 1 થી 3 કલાક દરમિયાન ધરણાં કરીને સત્તાધીશો વિરુદ્વ વિરોધ નોંધાવશે. કર્મચારી મંડળ ધરણાં કરવાની સાથે યુનિ.ના વીસી પ્રો. પરિમલ વ્યાસ તથા સિન્ડીકેટ સભ્યોને આવેદનપત્ર સોંપશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો