• Gujarati News
  • National
  • શહેરનાં બે સ્થળોએ મકાનમાંથી રૂિપયા 2 લાખની મતાની ચોરી

શહેરનાં બે સ્થળોએ મકાનમાંથી રૂિપયા 2 લાખની મતાની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | ડભોઇ રોડ પર ઉમાનગર સોસાયટીમાં રહેતા અરવિંદભાઇ ઇશ્વરભાઇ સોલંકીએ ફરીયાદમાં જણાવ્યું હતું કે તેઓના ઘરનું તાળું તોડી તસ્કરોએ દાગીના સહિત રોકડ રકમ મળી રૂ. 1.93 લાખની મતાની ચોરી કરી હતી. જ્યારે બીજી તરફ અકોટા સ્મશાન પાસે રહેતા ઝૂંપડામાં રહેતાં મીનાબેન કમલેશ પાટણવાડિયાએ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વિશાલ બિપીનભાઇ કહાર અને પીયૂષ બિપીનભાઇ કહારે તેમના ઘરમાં પ્રવેશ કરી રૂ. 10 હજારની કિંમતના મોબાઇલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...