તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ... અેમાં અમિતનગર િબ્રજનો ઉમેરો કરો તો ત્રણેય મળીને 2 િક.મી.નો સાૈથી લાંબો ઓવર િબ્રજ બને

... અેમાં અમિતનગર િબ્રજનો ઉમેરો કરો તો ત્રણેય મળીને 2 િક.મી.નો સાૈથી લાંબો ઓવર િબ્રજ બને

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રિજ જૂન, 2013માં બન્યો

અમિતનગર િબ્રજ

462 મીટર લંબાઇ
16.50 મીટર પહોળાઈ
1,00,000 વાહનો રોજ પસાર થાય છે
શહેરમાં રોડ પર પહેલો ફલાય ઓવર કારેલીબાગ અમિતનગર સર્કલ પર બનાવવામાં આવ્યો હતો. 31 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ ફલાય ઓવરનું ઉદઘાટન તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ હતુ. આ ટાણે વડોદરાના મેયર તરીકે ડો.જયોતિ પંડયા(શેઠ) હતા. ન્યૂ વીઆઇપી રોડથી અને એરપોર્ટથી આવતા વાહનચાલકોને ફતેગંજ થઇને ગેંડા સર્કલ તરફ જવા માટે આ બ્રિજ ટ્રાફિક જામની મુશ્કેલીમાંથી છુટકારો આપી રહ્યો છે.

શહેરના અન્ય બ્રિજ
બ્રિજ લંબાઇ ખુલ્લો મુકાયો ખર્ચ

વડસર 622 2010 Rs.13.13 કરોડ

જેતલપુર 750 2011 Rs.27 કરોડ

નવાયાર્ડ ગોરવા 750 2011 Rs.17.14 કરોડ

લાલબાગ 1643 2012 Rs.51.35 કરોડ

ઉર્મિ સ્કૂલ 592 2013 Rs.19 કરોડ

કલાલી 1056 2014 Rs.50 કરોડ

અકોટા દાંડિયાબજાર 701.45 2014 Rs.67 કરોડ

અટલાદરા માંજલપુર 80 2014 Rs.13 કરોડ

લંબાઈ મીટરમાં

અન્ય સમાચારો પણ છે...