તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દિવ્યાંગ બાળકો માટે રમત સ્પર્ધાનું આયોજન થયું

દિવ્યાંગ બાળકો માટે રમત સ્પર્ધાનું આયોજન થયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવ્યાંગ વિકાસ ટ્રસ્ટ દ્વારા અખિલ ગુજરાત કેરમ-ચેસ અને નિશાનતાક રમતનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા તા.1 જુલાઈ રવિવારના રોજ રાખવામાં આવેલ છે. સાથે દિવ્યાંગ માતા પિતાના સંતાનો તથા જે દિવ્યાંગ ભાઈ બહેનો ધો.10, 12, કોલેજ અને ડિપ્લોમા પાસ થયા હોય તેમના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ઇચ્છુક દિવ્યાંગ ભાઈઓ અને બહેનો સ્પર્ધામાં અને સન્માન મેળવવા માટે ફોર્મ ભરવા તથા માર્કશીટ મોકલવા માટે તા.29 જૂન સુધી દિવ્યાંગ વિકાસ ટ્રસ્ટ અાશુતોસ સોસાયટી, જ્યોતિપાર્ક કારેલીબાગ ખાતે સંપર્ક કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...