તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સોમવારે રાતે અઢી કલાકમાં અઢી ઈંચ વરસાદ

સોમવારે રાતે અઢી કલાકમાં અઢી ઈંચ વરસાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | શહેરમાં સોમવારના દિવસે બપોરે 2 થી 4માં ચાર ઈંચ વરસાદ ખાબક્યા બાદ પશ્ચિમ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જોકે ચારેક કલાક બાદ પાણી ઉતરતા નગરજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતું સોમવારે રાતે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો. જેમાં રાતે 1 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. દિવસે વરસાદની તોફાની બેટિંગ બાદ રાતે ફરી પડતાં અનેક સ્થળોએ પાણીનો ભરાવો થયો હતો. બીજી તરફ હવામાન વિભાગે પણ આગામી 48 કલાકમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

લક્ષ્મીપુરા રોડ
પાણીગેટ
કાશી વિશ્વનાથ મંદિર
સોશિયલ વર્ક ફેકલ્ટી
વાસણા ભાયલી રોડ
શહેરમાં 32 કલાકમાં 7 ઈંચ વરસાદ

વિશ્વામિત્રી નદીની સપાટી 8 મીટર નોંધાઈ

આજવા ડેમની સપાટી 205.70 મીટર નોંધાઈ

સોમવારે દિવસ દરમિયાન 28 ઝાડ પડ્યાં

અન્ય સમાચારો પણ છે...