તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટ્રેક પર પાણી ભરાયા બાદ ટ્રેન વ્યવહાર પૂર્વવત

ટ્રેક પર પાણી ભરાયા બાદ ટ્રેન વ્યવહાર પૂર્વવત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

સોમવારે પડેલા વરસાદમાં બાજવા અને વડોદરા રેલવે યાર્ડ ખાતે પાણી ફરી વળ્યા હતા. તેમજ સિગ્નલ વ્યવસ્થા ખોરવાઇ હતી. વરસાદની અસર વડોદરા ડિવિઝનના બાજવા રેલવે સ્ટેશનને પણ થઇ હતી. જે અંગે આજે સ્થળ નિરિક્ષણ કરવા ડી.આર.એમ. ગયા હતા. જોકે વડોદરા ડિવિઝનને કોઇ આર્થીક નુકસાન થયુ ન હોવાનુ જાણવા મળ્યુ હતુ. નવાયાર્ડ ના શેડમાં વરસાદી પાણી ટપકતુ હોવાને જાણ થતા રિપેરિંગના સુચનો કર્યા હતા. પીઆરઓ મીણાએ જણાવ્યા મુજબ મંગળવારે ટ્રેન વ્યવહાર રાબેતા મૂજબ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...