તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હાઇવે પર ટ્રકની પાછળ ટ્રક ઘુસી જતાં ડ્રાઈવરનું મોત

હાઇવે પર ટ્રકની પાછળ ટ્રક ઘુસી જતાં ડ્રાઈવરનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા જિલ્લાના કપડવંજ ગામે રહેતા જશવંતસિંહ રાયભાસિંહ બારીયા (ઉં.વ.43) ઘરેથી આયસર ટેમ્પો લઈને નેશનલ હાઇવે નં.8 પર સુરત તરફ જઈ રહ્યા હતા. આજે સવારે વરણામા બસ સ્ટેન્ડ નજીક હાઈવેની સાઈડ પર ઉભેલી એક ટ્રકની પાછળના ભાગે આયશર ટેમ્પો અથડાતા આઇસર ટ્રકના ઘાયલ ચાલક જશવંતસિંહને સારવાર માટે સયાજીમાં ખસેડાયા હતા જયાં સારવાર દરમિયાન મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...