તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વેરા વસુલાત | પાલિકાનુ સર્વર બંધ થતાં વેરાની કામગીરી ખોટકાઇ

વેરા વસુલાત | પાલિકાનુ સર્વર બંધ થતાં વેરાની કામગીરી ખોટકાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |પાલિકાનુ સર્વર ખોટકાતા પાંચ કલાક સુધી વેરા સ્વીકારવાની કામગીરી થોડો સમય બાટે ખોટકાઇ હતી. પાલિકાના આઇટી વિભાગનુ સર્વર અેસી બંધ થવાના કારણે ખોટકાઇ જવા પામ્યું હતું. જેને પગલે બપોરે 2 વાગ્યા સુધી વેરા સ્વીકારવાની બંધ કરવાની ફરજ પડી હતી. જોકે,બપોરે 2 વાગ્યા પછી સર્વર કાર્યરત થઇ ગયુ હોવાનુ પાલિકાના આઇટી ડાયરેકટર મનીષ ભટ્ટે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...