તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રેલવે | બુધવારે બે સાપ્તાહિક ટ્રેનનો મુસાફરોને લાભ મળશે

રેલવે | બુધવારે બે સાપ્તાહિક ટ્રેનનો મુસાફરોને લાભ મળશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | બુધવારે શહેરના મુસાફરોને બે સાપ્તાહીક ટ્રેનનો લાભ મળશે. રેલવે માં મુસાફરોને બુકીંગનો પ્રશ્ન કાયમ સતાવતો હોયછે.ત્યારે રેલવે દ્વારા ચલાવાતી વિશેષ ટ્રેન તેમને ઉપયોગી થઇ રહે છે. બુધવારે સવારે મુંબઇ તરફ જવા માટે બાન્દ્ર-હિસ્સાર સાપ્તાહીક ટ્રેન છે. જે વડોદરા સ્ટેશને સવારે 11:18 વાગે આવશે તેમજ પૂના જવા માટે ભગતીકોઠી -પૂના એક્સપ્રેસ ટ્રેન છે. જે સાંજે 18:02 વાગે અત્રે આવશે.

અન્ય સમાચારો પણ છે...