30મી PM રિસર્ચ ફેલોશિપ માટે અંતિમ તારીખ

Research Fellowship

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 04:10 AM
Vadodara - 30મી PM રિસર્ચ ફેલોશિપ માટે અંતિમ તારીખ
વડોદરા | મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ તરફથી પ્રાઈમ મિનિસ્ટર રિસર્ચ ફેલોશિપ (પીએમઆરએફ) લોન્ચ કરાઈ છે. તેમાં દેશની આઈઆઈએસસી, આઈઆઈટી અને આઈઆઈએસઈઆર ઉપરાંત યુનિવર્સિટીઓ અને ઈન્સ્ટિટ્યૂશન્સના હોશિયાર સ્ટુડન્ટસને આ ફેલોશિપ મેળવવાની તક મળશે. તેને લઈને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ)એ પણ એક પરિપત્ર જાહેર કર્યો છે. આ ફેલોશિપ માટે એપ્લિકેશન 30 સપ્ટેમ્બર સુધી કરી શકાય છે. આ ફેલોશિપમાં રસ ધરાવતા સ્ટુડન્ટસ http://pmrf.in પર વિઝિટ કરીને વધારે માહિતી મેળવી શકે છે.

X
Vadodara - 30મી PM રિસર્ચ ફેલોશિપ માટે અંતિમ તારીખ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App