આ 25 ગામો હશે 2030માં ન્યૂ વડોદરાની નવી અોળખ

વડોદરા શહેરની અાસપાસ અાવેલાં 25 ગામો અને અાઉટગ્રોથ અેરિયાનો સમાવેશ 2030 સુધીમાં વડોદરાની નવી અોળખ ઉભી કરશે....

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 04:10 AM
Vadodara - આ 25 ગામો હશે 2030માં ન્યૂ વડોદરાની નવી અોળખ
વડોદરા શહેરની અાસપાસ અાવેલાં 25 ગામો અને અાઉટગ્રોથ અેરિયાનો સમાવેશ 2030 સુધીમાં વડોદરાની નવી અોળખ ઉભી કરશે.

ગામનું નામ વિસ્તાર

ઉંડેરા ઉત્તર દક્ષિણ 24 મીટર ડીપી રોડની પૂર્વ તરફનો તમામ વિસ્તાર

બાજવા ગામતળ સહિતનો તમામ વિસ્તાર

કરોડિયા ગામતળ સહિતનો તમામ વિસ્તાર

ગોરવા પાલિકાની હદમાં આવેલ વિસ્તાર સિવાયનો બાકીનો વિસ્તાર

દુમાડ હાઇવેથી દક્ષિણ તરફનો વિસ્તાર

સમા પાલિકાની હદ સિવાયનો બાકી રહેતો વિસ્તાર

વેમાલી હાઇવેની દક્ષિણ તરફનો તમામ વિસ્તાર

કોટાલી હરણી ટીપી 2માં આવતો વિસ્તાર અને નર્મદા કેનાલની દક્ષિણનો ભાગ

હરણી પાલિકાની હદ સિવાયનો બાકીનો તમામ વિસ્તાર

સિકંદરપુરા ગામતળ સહિતનો વિસ્તાર

સયાજીપુરા પાલિકાની હદ સિવાયનો બાકીનો તમામ વિસ્તાર

હનુમાનપુરા ગામતળ સહિતનો વિસ્તાર

અણખોલ ગામતળ સહિતનો વિસ્તાર

ખટંબા ગામતળ સહિતનો વિસ્તાર

બાપોદ પાલિકાની હદ સિવાયનો બાકીનો તમામ વિસ્તાર

તરસાલી પાલિકાની હદ સિવાયનો બાકીનો તમામ વિસ્તાર

મારેઠા ગામતળ સહિતનો તમામ વિસ્તાર

કલાલી પાલિકાની હદ સિવાયનો બાકીનો તમામ વિસ્તાર

તલસટ ગામતળ સહિતનો તમામ વિસ્તાર

બીલ ગામતળ સહિતનો વિસ્તાર

સમિયાલા સમિયાલા બીલ ભાયલી રોડ અને રિંગ રોડની પૂર્વ તરફનો ભાગ

ભાયલી 40 મીટર રિંગ રોડ સહિતનો વિસ્તાર

સેવાસી 40 મીટર રિંગ રોડ સહિતનો વિસ્તાર

ખાનપુર ગામતળ સહિતનો વિસ્તાર

અંકોડિયા નર્મદા કેનાલની બાજુનો વિસ્તાર

X
Vadodara - આ 25 ગામો હશે 2030માં ન્યૂ વડોદરાની નવી અોળખ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App