તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • આજે નવોદિત લેખક અને કવિ માટે શિબિરનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે નવોદિત લેખક અને કવિ માટે શિબિરનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મરાઠીવાંગ્મય પરિષદ, વડોદરાના સંયુક્ત ઉપક્રમે સિટીના નવોદિત સાહિત્યકારોને પ્રોત્સહન મળી રહે તે હેતુથી કવિતાલેખન અને કથાલેખન તા.19મી માર્ચ રવિવારના રોજ સત્યભામા આંબેગાંવકર સભાગૃહ, લકડીપૂલ, દાંડિયાબજાર ખાતે એક દિવસીય શિબિર થશે. સવારે 10 વાગ્યાથી યોજાશે. જેમાં કવિતા અંગે મકરંદ મૂસળે માર્ગદર્શન આપશે અને કથાલેખન અંગે અરુણ કુલકર્ણી માર્ગદર્શન આપશે. સમગ્ર શિબિર માર્ગદર્શક તરીકે ડૉ. સુષ્મા કરોગલ ઉપસ્થિત રહેશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો