તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ‘વુમન એમ્પાવરમેન્ટ’ વિશે કાજલ ઓઝા વૈદ્યની ટોક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘વુમન એમ્પાવરમેન્ટ’ વિશે કાજલ ઓઝા વૈદ્યની ટોક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રોટરીક્લબ ઓફ બરોડા જવાહરનગરની સુવર્ણ જયંતીની ઉજવણીનાં ભાગરૂપે રવિવારે સવારે 9:45 વાગ્યે ‘બિઝનેસ રીલેશન કોન્ફરન્સ’ થશે. કાર્યક્રમમાં કાજલ ઓઝા વૈદ્ય ‘વુમન એમ્પાવરમેન્ટ’ વિશે વાત કરી નારી શક્તિ વિશે ચર્ચા કરશે. કાર્યક્રમનું આયોજન સૂર્યા પેલેસ હોટેલ ખાતે થશે. રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગરનાં 50 વર્ષની સુવર્ણ જંયતી નિમિત્તે વર્ષ દરમિયાન વિવિધ સામાજિક કાર્યો કરી વર્ષની ઉજવણી કરાઇ છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો