તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રંથ સાહિત્ય

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
િસટીમાં જયંતલાલ શાહ એક વિરલ વ્યક્તિત્વ બુક વિશે ગ્રંથગોષ્ઠિ થઇ


શનિવારેગ્રંથગોષ્ઠિનાં 979માં વાર્તાલાપ કાર્યક્રમમાં લેખક હરેન્દ્રસિંહ દાયમાંએ જયંતલાલ શાહ એક વિરલ વ્યક્તિત્વ પુસ્તક વિશે વાર્તાલાપ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જયંતલાલ શાહ જેવું વ્યક્તિત્વ જ્વલેજ જોવા મળે છે. કારણ કે, તેઓ સતત સમાજ સેવામાં કાર્યરત રહેતા હતા. તેમણે મોરારજી દેસાઇ સાથે બ્રૃહદ મુંબઇ રાજ્યમાં મંત્રી તરીકે કારમગીરી બજાવી હતી. જેમાં તેઓએ ખેડુતો માટે ખાસ વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી. ત્યારબાદ જયંતલાલ શાહ ગુજરાતમાં પણ મંત્રી તરીકે કાર્યરત બની ઓદ્યોગિક વિસ્તારમાં યુવાનો માટે સારી કામગીરી કરી હતી. વડોદરા શહેરમાં તેઓ બરોડા ડેરીનાં ચેરમેન તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો