તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • છુપાયેલી ગર્લનો શેડો ફોટોગ્રાફમાં દર્શાવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છુપાયેલી ગર્લનો શેડો ફોટોગ્રાફમાં દર્શાવ્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રોટરેક્ટ ક્લ્બ ઓફ વડોદરા સયાજીનગરી દ્વારા ત્રીજી સિરીઝ ફોટોગ્રાફી કોમ્પિટિશન ‘ફોટોરેક્ટ 2017\\\' નું ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સમાં એક્ઝિબિશન કરવામાં આવ્યું હતું. કોમ્પિટિશનમાં 45 લોકોએ પાર્ટિસિપેટ કરીને તેમના ફોટોગ્રાફ ડિસ્પ્લે કર્યા હતા. જેમાં છૂપાયેલી ગર્લનો શેડો ફોટોગ્રાફમાં દર્શાવ્યો હતો. જજ તરીકે ફોટોગ્રાફર સમીર ખેરા ઉપસ્થિત રહ્યાં હતા.

ક્લચર થીમ | ઘનશ્યામકહારે જણાવ્યું કે, સિટીમાં થયેલા કલચરલ પર્ફોર્મન્સીસમાં સાઉથનું પોપ્યુલર ક્લચર રજૂ થયું હતું. જેમાં કલરફુલ ડ્રેસ અને ફેસ માં દેવી દેવતાઓની કલાકૃતિ રજૂ થઇ હતી. જેમાં કાલિકા માતાનું ક્રોધિત સ્વરૂપ અને એક્સપ્રેશનને કેમેરામાં કેપ્ચર કરેલ છે.

ઈનકોગ્નિટો થીમ | સાજીદશેખએ જણાવ્યું કે, રસ્તામાં પસાર થતા ટ્રાફિક લાઇટમાં ત્યાંથી પસાર થતી ગર્લનો શેડો દેખાતો હતો. પ્રકારનો શેડો ક્યારેક થાય છે અને લાઇટ પ્રમાણે શેડો આવે છે તેથી શેડોને કારમાંથી બ્લેક એન્ડ વાઇટમાં કેપ્ચર કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો