તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હંસા મહેતા લાઇબ્રેરી બિલ્ડિંગ વિશે જાણીએ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હંસા મહેતા લાઇબ્રેરી બિલ્ડિંગ વિશે જાણીએ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બરોડા પાસે હેરિટેજનો ભવ્ય વારસો છે. બરોડા સોશિયલી, ઇકોનોમિકલી અને એજ્યુકેશન લેવલે ખૂબ આગળ હોવાથી, બરોડાના આર્ટની પોપ્યુલારિટી માટે તેણે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. જેમાં ડાન્સ, મ્યૂઝિક, પેઇન્ટિંગ અને સ્કલ્પ્ચર જેવાં આર્ટવર્ક વધારે પ્રખ્યાત બન્યાં છે. સાથે બરોડામાં ભીંતચિત્રોનું પણ વધારે મહત્વ જોવા મળે છે. ભીંતચિત્રોએ આપણા હેરિટેજને સુંદર બનાવ્યો છે. હંસા મહેતા લાઇબ્રેરીના પરિસરની ઉપર અંકીત કરવામાં આ‌વેલું ભીંતચિત્ર પ્રો. શન્ખો ચૌધરીએ બનાવ્યું હતું. ભીંતચિત્રમાં હિસ્ટોરિક ઇમેજથી મોડર્ન સોસાયટી અને ટેક્નોલોજિકલ ડેવલોપમેન્ટની વાત કરી છે. ભીંતચિત્રમાં કરવામાં આવેલા વળાંકો અને કલર્સ હિસ્ટ્રી અને મોડર્ન યુગનો તફાવત પ્રદર્શિત કરે છે. ભીંતચિત્રમાં ઓક્સાઇડ કલર્સ સાથે સિમેન્ટ અને માટી પણ મિક્સ કરવામાં આ‌વી છે. ભીંતચિત્રની સાઇઝ 48.9 બાય 7 ફૂટ છે. જે સિમેન્ટ અને માટીના મિશ્રણથી બનાવવામાં આ‌વ્યું છે. જેને સિમેન્ટના ઉભાર તરીકે પણ ઓળખવામાં આ‌વે છે. વર્તમાન સમયમાં ભીંતચિત્રો લોકોના સ્વાદ મુજબનાં બને છે.

મેરી યાદોં કા શહેર

{ ચંદ્રશેખર પાટીલ

આર્ટએન્ડ હિસ્ટ્રી એક્સપર્ટ

લાઇબ્રેરીના ઉપરનું ભીંતચિત્ર પ્રો. શન્ખો ચૌધરીએ બનાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો