તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |ભાજપ દ્વારા તા.23 માર્ચે વડોદરામાં 7 જિલ્લાના યુવા કાર્યકરોની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |ભાજપ દ્વારા તા.23 માર્ચે વડોદરામાં 7 જિલ્લાના યુવા કાર્યકરોની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ભાજપ દ્વારા તા.23 માર્ચે વડોદરામાં 7 જિલ્લાના યુવા કાર્યકરોની ઉપસ્થિતિમાં શહીદ દિન કૂચયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શહીદ કૂચયાત્રાના આયોજન માટે આવતીકાલે રવિવાર તા.19 માર્ચે ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડૉ.ઋત્વિજ પટેલ સવારે 10 કલાકે પ્રભુતા હોલ, છાણી ખાતે યોજાનાર બેઠકમાં હાજર રહી માર્ગદર્શન આપશે. બેઠકમાં મેયર ભરત ડાંગર, સાંસદ રંજન બહેન ભટ્ટ, પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ઉપપ્રમુખ ભાર્ગવ ભટ્ટ, પ્રદેશ મંત્રી જીવરાજ ચૌહાણ ઉપસ્થિત રહેશે.

આજે પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડૉ.ઋત્વિજ પટેલ વડોદરામાં

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો